સુરેન્દ્રનગર : દસાડા-પાટડી હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત..!
રાજ્યમાં અકસ્માતની ઘટના સતત બની રહી છે, ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે.
રાજ્યમાં અકસ્માતની ઘટના સતત બની રહી છે, ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે.
ભાવનગરના મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર રિક્ષા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો
સુરતથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસને ભાવનગરમાં અકસ્માત નડ્યો હતો.
ભાવનગર જિલ્લામાં શ્રાવણ માસ ગોઝારો નિવડ્યો છે, આ પવિત્ર માસમાં ધાર્મિક યાત્રાએ નિકળેલા યાત્રાળુઓ ધાર્મિક યાત્રાને બદલે હંમેશા માટે અનંતની યાત્રાએ પહોંચી ગયા છે.
કોર્પોરેશનના કચરાની ગાડીએ બાઈકચાલક યુવકને અડફેટ લેતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.
ભાવનગરના દિહોરમાંથી હરિદ્વાર તરફ ઉપડેલી બસ હરિદ્વાર પહોંચે તે પહેલા રાજસ્થાનમાં અકસ્માતનો ભોગ બની છે.