પાટણ: નેશનલ હાઇવે પર આગળ ચાલતી ટ્રકની પાછળ અન્ય બે ટ્રક ભટકાય,બે લોકોના કમકમાટીભર્યા મોત
પાટણના રાધનપુર-સાંતલપુર હાઈવે ઉપર પીપરાળા હાઇવે માર્ગ નંબર 27 પર ત્રણ ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે.
પાટણના રાધનપુર-સાંતલપુર હાઈવે ઉપર પીપરાળા હાઇવે માર્ગ નંબર 27 પર ત્રણ ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે.
અમદાવાદ-રાજકોટ હાઇવે પર જનશાળી ગામના પાટિયા નજીક 2 ટ્રક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ બન્ને વાહનમાં ભયાવહ આગ ફાટી નીકળી હતી
નવસારી જીલ્લામાંથી એક દુખદ ઘટના સામે આવી છે. અકસ્માતમાં પતિના મોતના સમાચાર મળતા જ પત્નીએ પણ 30 મિનિટમાં જ પ્રાણ છોડ્યા હતા
વડોદરા શહેરના અટલાદરમાં કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 5 લોકોના મોત છે.