ભરૂચ: દહેજ બાયપાસ રોડ પર સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયુ, સંચાલક સહિત 3 યુવતીની ધરપકડ
ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં હની સ્પાના ઓથા હેઠળ ચાલતા કુટણખાનાનો એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કરી સંચાલકની ધરપકડ કરી હતી.
ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં હની સ્પાના ઓથા હેઠળ ચાલતા કુટણખાનાનો એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કરી સંચાલકની ધરપકડ કરી હતી.
સુરતના સરથાણામાં બ્લેકમેલ તેમજ વિડીયો વાયરલ કરીને ખંડણી ખોરી કરતા બે ભાઈઓ સામે પોલીસ ફરિયાદ દર્જ કરવામાં આવી છે,પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે,
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે,યુવકે ગળામાં ખોટી ચેન પહેરી હતી
ભરૂચના ઝાડેશ્વર શીતળા માતાના મંદિર પાસે નદી કિનારે એક યુગલને નકલી પોલીસકર્મીનો ભેટો થયો હતો,અને પોલીસની ઓળખ આપીને ભેજાબાજ મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ ખાતેથી એક સ્વીફ્ટ કારની ચોરી થઇ હતી,જે કાર સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી હતી.
સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં કુખ્યાત મનિષ કુકરી ગેંગના સાગરીતે યુવકનું અપહરણ કરી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સૈફ અલી ખાન પર હુમલો કરનારા શકમંદ આરોપીને પોલીસે ઝડપી લીધો છે. તે બાંદ્રા સ્ટેશન પર જોવા મળ્યો હતો અને જેના આધારે પોલીસે વિવિધ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામમાં પતિના મૃત્યુ બાદ પ્રેમ સંબંધમાં રહેતી વિધવાની કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી પ્રેમી ફરાર થઈ ગયો હતો.