અમદાવાદ : પરિણીતા સાથે ફ્લર્ટ કરતાં આરોપીની ધરપકડ, મોકલતો હતો અશ્લીલ વીડિયો...
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પરિણીતાને મોબાઈલ નંબર ઉપરથી પરેશાન કરવામાં આવી રહ્યા હતા.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પરિણીતાને મોબાઈલ નંબર ઉપરથી પરેશાન કરવામાં આવી રહ્યા હતા.
ગુરુ અને શિક્ષકના સંબંધોનો લાંછન લગાડતો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળાના આચાર્યએ ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા સાથે ક્લાસરૂમમાં જ દુષ્કર્મ આચર્યું હતું.
સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ દિલીપ રામ દયાલ ચૌધરી છે. જે મૂળ રાજસ્થાનનો વતની અને અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં વસવાટ કરે છે.
ભાજપ પ્રમુખને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. જેમાં બારડોલી પોલીસે ૩ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી એક ઇસમની ધરપકડ કરી છે.
ઉછાલી પાસે નર્મદા કુટીરમાં રહેતા મહંતનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
વાંસદા તાલુકાના હનુમાનબારી ખાતે મોડી રાત્રે ત્રણ ચાર ઘરોમાં ચોરીના બનાવ સામે આવ્યા હતા
સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે નશામાં ઉપયોગમાં લેવાતી કફ સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતાં એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર શહેરમાં બુધવારે રાતે ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ થયું હતું. જે હાલ નાજુક અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.