ભરૂચ: નિવૃત્ત પોલીસકર્મીનો પુત્ર પિસ્તોલ સહિતના હથિયારો સાથે ઝડપાયો,પોલીસે કરી કાર્યવાહી
ભરૂચ એસઓજીની ટીમને મધ્યરાત્રીએ ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ કારમાં બે શખ્સો હથિયાર લઇને ફરે છે
ભરૂચ એસઓજીની ટીમને મધ્યરાત્રીએ ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ કારમાં બે શખ્સો હથિયાર લઇને ફરે છે
અમદાવાદ જાણે ડ્રગ માફિયાઓ માટેનું હબ બની રહ્યું હોય તેમ છાશવારે શહેરમાંથી ડ્રગ્સ ઝડપાય રહ્યું છે
આમોદ પોલીસ સ્ટેશનનાં કાકરીયા ગામના ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃતિમા અત્યાર સુધી 14 કટ્ટરપંથીઓની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરાઈ હતી.
અમદાવાદમાં ઉદયપુર હત્યાકાંડ અને જમ્મુકશ્મીરમાં ઝડપાયેલા આરોપીઓનું ભાજપ કનેકશન હોવાના પોસ્ટર લાગતા વિવાદ ઊભો થયો હતો
અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં બહેનની હત્યાનો બદલો લેવા ભત્રીજાએ કાકી પર ફાયરિંગ કરી હત્યા કરવાની કોશિશ કરી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના મોટેરા વિસ્તારમાંથી એક વેપારીનું અપહરણ કરનાર 6 આરોપીને દબોચી લીધા છે
મુન્દ્રા તાલુકાના વડાલા મુકામે આજથી 25 દિવસ અગાઉ થયેલ જૈન અગ્રણીની કરપીણ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.