સુરત : વિધર્મી યુવકે હિન્દુ બની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી ધરપકડ...
સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી 24 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી.
સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી 24 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી.
તાલુકાના એક ગામની સગીરાને ગામની સીમમાં આવેલ ખેતરમાં લઇ જઈ બળજબરીપૂર્વક વારંવાર 2 વાર દુષ્કર્મ ગુજારનાર 2 નરાધમોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
ગઇકાલે ધૂળેટીને લઈને પોલીસ સતત ચેકિંગ અને પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન રાજપથ ક્લબ રોડથી એસપી રીંગ રોડ સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની સતર્કતાના કારણે વધુ એક લૂંટનો બનાવ બનતા અટક્યો છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ઇકો કારના સાયલન્સરની ચોરી કરતી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી કુલ 21 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે
એ’ ડીવીઝન પોલીસે ભાંગવાડ વિસ્તારમાંથી એશિયન પેઈન્ટ કંપનીના કલરના શંકાસ્પદ ડબ્બા સહીત રૂ. 14 હજારના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
સારંગપુર ગામના લક્ષ્મણ નગરમાં આવેલ ચામુંડા અનાજ કરિયાણાની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે ગેસના સીલીન્ડરમાં રીફીલીંગ કરતા શખ્શને ઝડપી પાડ્યો હતો