સાબરકાંઠા : હિમતનગરના મહેતાપુરામાં સોનીના બંધ મકાનમાં રૂ.૭૫ લાખની ચોરી, પિતરાઈ ભાઈ અને ભત્રીજાએ જ ચોરીને આપ્યો અંજામ
હિંમતનગરના મહેતાપુરા રહેતા સોની પરિવારના ઘરમાં મોટી ચોરી થઈ હતી. ત્યાર બાદ સીસીટીવીના આધારે પોલીસે તાપસ હાથ ધરી હતી.
હિંમતનગરના મહેતાપુરા રહેતા સોની પરિવારના ઘરમાં મોટી ચોરી થઈ હતી. ત્યાર બાદ સીસીટીવીના આધારે પોલીસે તાપસ હાથ ધરી હતી.
કતારગામ વિસ્તારમાં બાળકો સામે જ પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે બિહારથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડામાં એસઓજીની ટીમે એક યુવકને 500 રૂપિયાના દર ની 586 ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડ્યો.
જીલ્લામાં લૂંટારૂઓએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હતો અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપને ટાર્ગેટ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો
અડાજણ ખાતે રહેતી કિશોરી એક યુવક પોતાના પ્રેમ જાળમાં ફસાવી ચાર મહિના સુધી દુષ્કર્મ આચાર્ય બાદ યુવકે વિડીયો પોતના મિત્રોમાં વાઇરલ કરતા કિશોરી પરિવારે આ યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આમોદના કાંકરિયામાં વસતા હિંદુ પરિવારોને વિવિધ લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવાનો પર્દાફાશ થયો હતો .
વડોદરાથી સારી ગુણવત્તાનું જીપ્સમ અપાવવાના બહાને વેપારી પરિચિત્તે નર્મદા ચોકડીથી લઈ જઈ વડોદરાના પોર પાસે હવામાં ફાયરિંગ કરી બંદૂકની અણીએ રૂ. 15.48 લાખની ખંડણી તેમજ લૂંટ ચલાવી હતી,