સુરત : સલાબતપુરામાં જૂની અદાવતે થયેલા ઝગડામાં યુવકની હત્યા કરનાર 4 શખ્સોની પોલીસે કરી ધરપકડ...
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં થયેલ યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢી 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં થયેલ યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢી 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ કામધેનું ન્યુટ્રીયનટ્સ કંપનીમાં તસ્કરો ત્રાટકી મોટરો સહિતનો સામાન મળી કુલ ૩૮ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં શ્રીજી પંડાલ પર લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કરતાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો.
ભરૂચ કોર્ટમાં અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં એક વકીલ સાથે જજ પણ સકંજામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેકટરી પર પોલીસે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પનામા ચોકડી પાસે હોલીલેન્ડ કોર્પોરેશન કંપનીના ગેટ બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી બેગમાં રહેલા રૂપિયા 1 લાખ 50 હજારની ચોરી કરી ગઠિયા ફરાર થઈ ગયા હતા.
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કરાયેલા ડૉક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી વખત ઘૂસણખોરીની શક્યતા સૂચવવામાં આવી છે.