સુરત સુરત : બોગસ "TAX INVOICE"થી પેમેન્ટ મેળવી ઓઇલના વેપારી સાથે રૂ. 20.51 લાખની છેતરપિંડી, 2 ભેજાબાજ ઝડપાયા સુરત સાઈબર ક્રાઇમ પોલીસે ઓઇલના વેપારી સાથે રૂ. 20.51 લાખની છેતરપિંડી કરનાર 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 10 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ : રૂ. 500ના દરની નકલી ચલણી નોટો છાપતા 2 ઈસમો ઝડપાયા, છાપકામના સાધનો જપ્ત કરાયા... પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાંકણપુર ગામે પોતાના આર્થિક લાભ માટે રૂપિયા 500ના દરની નકલી ચલણી નોટો છાપવાનું 2 ઇસમોએ કૌભાંડ આચર્યું હતું. By Connect Gujarat 16 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ સારંગપુરના વોન્ટેડ બુટલેગરની GIDC પોલીસે કરી ધરપકડ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ સારંગપુર ગામના બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 15 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : 'વધુ એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ'જમ્મુથી આવેલા એક ઈસમ પાસેથી 4 કિલોથી વધુ ચરસ ઝડપાયું રાજ્યમાં યુવા ધનને બરબાદ કરવા નશાના કારોબારીઓ બેફામ બની રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક ઈસમ ડ્રગ્સનું સપ્લાય કરતો ઝડપાયો By Connect Gujarat 25 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : ઇડરના ગ્રામ્ય વિસ્તારોમાં લાખોનું ચંદનચોરીનું કૌભાંડ ઝડપાયું,3 આરોપીઓ પોલીસ ગિરફતમાં,અન્ય 7 ફરાર સુગંધિત ચંદન ચોરી કરનાર આખરે જિલ્લા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા. જ્યારે સાત આરોપીઓને પકડવા માટે ચક્રોમાન કર્યા છે. By Connect Gujarat 16 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : વ્યાજખોરોના ત્રાસથી યુવાનની ગળે ફાંસો લગાવી આત્મહત્યા, 7 લોકો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રહેતા વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું હતું. By Connect Gujarat 17 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : પૂજાપા સામગ્રીની આડમાં વન્યજીવ અવશેષો-દરિયાઈ બ્લેક કોરલનું વેચાણ કરતાં 2 શખ્સો ઝડપાયા... શ્રી સાંઈ ભક્તિ ભંડાર અને આશાપુરા ભક્તિ ભંડાર નામની દુકાનમાં વન્યજીવ અવશેષો તથા દરિયાઈ કોરલ હોય તેવી માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. By Connect Gujarat 01 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : "તમારો વીમો પાકી ગયો છે" કહી લોકો સાથે છેતરપિંડી કરતાં દિલ્હીના બન્ટી-બબલી ઝડપાયા... દિલ્હીમાં બેઠા બેઠા સુરતના લોકો સાથે છેતરપિંડી કરનાર બન્ટી બબલીની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે. By Connect Gujarat 27 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: કપરાડા વિસ્તારમાં ખેરના લાકડાની ચોરીનો પર્દાફાશ,પોલીસે ફિલ્મી ઢબે આરોપીઓને દબોચ્યા વલસાડના કપરાડા વિસ્તારમાંથી ખેરના લાકડાની ચોરીના કૌભાંડનો ક્રાઇમ બ્રાંચની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી પર્દાફાશ કર્યો છે By Connect Gujarat 22 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn