અમદાવાદ : વાહનોમાંથી થતાં ડીઝલ ચોરીના કારોબારનો પર્દાફાશ, રૂ. 18 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ શહેરમાં પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરીના કાળા કારોબારનો દાણીલીમડા પોલીસે પર્દાફાશ કર્યો છે.
અમદાવાદ શહેરમાં પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરીના કાળા કારોબારનો દાણીલીમડા પોલીસે પર્દાફાશ કર્યો છે.
રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી જનાર નાનપુરાના માથાભારે અને વોન્ટેડ સજ્જુ કોઠારીને ક્રાઇમબ્રાંચે તેના ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડ્યો હતો.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે.
રાજ્યવેરા કમિશ્નર કચેરી દ્વારા તપાસ દરમ્યાન ઝડપાયેલા કોપર બ્રાસના સ્ક્રેપ કિંમત રૂ. 19 લાખના માલસામાનની ચોરીની ઘટનામાં પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે.
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પરપ્રાંતીય ટોળકી સક્રિય થઈ લોકોને ઊંચા ટકાના વ્યાજના સપના દેખાડી રહી હતી
ઝેરી કેમિકલનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના કેસમાં સુરત SOG પોલીસે અંકલેશ્વરની કેમી ઓર્ગેનિક કંપનીના MD સહિત 3 લોકોની ધરપકડ કરી છે.
દેડિયાપાડા પંથકની ધોરણ 11 માં અભ્યાસ કરતી સગીરા ઉપર ગેંગરેપ થયો હોવાની વિગત સામે આવતા ખળભળાટ મચી ગયો છે.