“કંકુ છાંટી કંકોત્રી મોકલો” : ભરૂચ જીલ્લા આહિર સમાજ દ્વારા 8માં સમૂહ લગ્નોત્સવ પ્રસંગે કંકોત્રી લેખન કાર્યક્રમ યોજાયો...
ભરૂચ જીલ્લા આહિર સમાજ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સમૂહ લગ્ન પ્રસંગે આહિર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કંકોત્રી લેખન કાર્યક્રમ યોજાયો હતો.