અમદાવાદ : રથયાત્રા માટે પોલીસતંત્ર સજજ, બંદોબસ્તને અપાઇ રહયો છે આખરી ઓપ
સરકાર તરફથી હજી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી, ગન્નાથજીની રથયાત્રા માટે ચાલી રહી છે તૈયારીઓ.
સરકાર તરફથી હજી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી, ગન્નાથજીની રથયાત્રા માટે ચાલી રહી છે તૈયારીઓ.
પ્રથમ વખત રથયાત્રા બગીમાં કાઢવાની હિલચાલ, બગી સાથે રીહર્સલ કરતાં અટકળોને મળ્યો વેગ.
શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો મહત્વનો બ્રિજ, જીવરાજ મહેતા બ્રિજને આજથી 4 દિવસ માટે બંધ કરાયો.
ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ પોલીસ એક્શનમાં, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ચાંપતી નજર.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યો ગુજરાત પ્રવાસ, ઝાયડસ બાયોટેક પાર્કની કેન્દ્રીય મંત્રીએ લીધી મુલાકાત.