અમદાવાદઅમદાવાદ : રેવા હાઉસિંગ સોસાયટીના બંધ મકાનમાંથી ડુપ્લીકેટ દારૂની બોટલો મળી 31મી ડિસેમ્બર એટલે કેટલાક લોકો માટે શરાબ શબાબ અને કબાબ નો માહોલ....31મીની પાર્ટીઓમાં દારૂ પીનારો વર્ગ પણ હોય છે... By Connect Gujarat 25 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : સરદાર પટેલ રીંગ રોડ પર બ્રિજ તુટવાનો મામલો, ઉચ્ચ સ્તરીય સમિતિ કરશે તપાસ અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ પર નવા બની રહેલાં બ્રિજનો કેટલોક ભાગ તુટી જતાં બ્રિજના બાંધકામ સામે સવાલો ઉભા થયાં છે. By Connect Gujarat 24 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: GLS યુનિવર્સિટીમાં ABVPએ વિદ્યાર્થીઓ પાસે જબરજસ્તી જય શ્રી રામના નારા લગાવડાવ્યા હોવાના આક્ષેપ અમદાવાદની GLS યુનિવર્સિટીમાં મેમ્બરશિપ અભિયાનમાં ABVPના આગેવાનોએ કોલેજમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ સાથે જબરજસ્તી કરી હોવાના આક્ષેપના કારણે વાતાવરણ ગરમાયું હતું By Connect Gujarat 23 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ધરાશાયી થયેલ બ્રિજના વચ્ચેના ભાગને ગ્રીન કાપડથી ઢાંકી દેવાયો સરદાર પટેલ રિંગ રોડ પર બોપલથી શાંતીપુરા તરફના રોડ પર નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયા બાદ બ્રિજને ગ્રીન કાપડથી ઢાંકી દેવામાં આવ્યો છે By Connect Gujarat 22 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો ભાગ થયો ધરાશાયી અમદાવાદનાં સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો સ્લેબ મોડી રાત્રે ધારાશાયી થયો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. By Connect Gujarat 22 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ATSની ટીમે જખૌના દરિયાકિનારેથી 400 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની લોકોની કરી ધરપકડ ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. ગુજરાત ATSની ટીમે કચ્છના જખૌના દરિયાકિનારેથી 400 કરોડનું 77 કિલો હેરોઇન સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે. By Connect Gujarat 20 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : પેપર લીક મુદ્દે કોંગ્રેસ આક્રમક બની, સાણંદ હાઇવે પર કર્યો ચકકાજામ રાજયમાં હેડ કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના મામલે કોંગ્રેસ આક્રમક બની છે. By Connect Gujarat 20 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ધંધામાં ખોટ આવી તો, બૂટ-ચંપલના વેપારીએ શરૂ કર્યો ડ્રગ્સનો વેપલો..! ડ્રગ્સનો વેપલો કરતા લોકોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. By Connect Gujarat 15 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ૨૪ પાકિસ્તાની હિન્દુઓ ગર્વથી કહેશે કે We, The People Of India.. ભારતને પાડોશી દેશોમાંથી આવતાં લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય લીધો છે By Connect Gujarat 14 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn