અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવી અંદાજિત રૂ.25 લાખની લૂંટ, લૂંટારૂએ ફાયરિંગ પણ કર્યું
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં ગઇકાલે સમી સાંજે ફાયરિંગ વિથ લૂંટનો બનાવ સામે આવ્યો હતો.
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં ગઇકાલે સમી સાંજે ફાયરિંગ વિથ લૂંટનો બનાવ સામે આવ્યો હતો.
રાજ્યમાં બાળ તસ્કરીનું દુષણ ધીમે ધીમે વકરી રહ્યું વહે, ત્યારે આ મુદ્દો પોલીસ માટે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે.
અમદાવાદ શહેરના ભુલાભાઈ ચાર રસ્તા પાસે આવેલી કર્ણ હોસ્પિટલમાંથી બે મહિલાઓના મૃતદેહ એક પછી એક મળી આવતા સમગ્ર વિસ્તારમાં કુતુહલ સર્જાયું હતું.
કોરોનાકાળના બે વર્ષ બાદ જ્યારે નવરાત્રીનું પર્વ ઉજવી રહ્યું છે ત્યારે આજે શહેર પોલીસ દ્વારા કોમર્શિયલ ગરબાના આયોજન સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
અમદાવાદ શહેરને વધુ 700 જેટલા નવા ટીઆરબી જવાનો મળશે. અમદાવાદ શહેરના અલગ અલગ કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે
નિકોલ વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના,ફાયરિંગ કરનારની પોલીસ દ્વારા ધરપકડ
ખાડીયામાં ખુખ્યાત મોન્ટુ નામદારએ તેમાં સગીરીતો સાથે મળીને ભાજપના કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબીની ની બેઝબોલ મારીનેહત્યા કરી હતી.