અમદાવાદના મોટેરા આશ્રમમા આસારામની એન્ટ્રી,દુષ્કર્મ કેસમાં મળ્યા છે શરતી જામીન
આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મળ્યા છે. આ જામીનની શરત મુજબ આસારામ તેમના અનુયાયીઓને મળી શકે નહીં
આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મળ્યા છે. આ જામીનની શરત મુજબ આસારામ તેમના અનુયાયીઓને મળી શકે નહીં
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ શિવમ રો હાઉસ ખાતે પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો,જે ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
વગર પરવાને બનાવટી એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડીને આશરે 31 લાખ રૂપિયાનો ભેળસેળ વાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તોડબાજીની ફરિયાદનાં આધારે 13 પોલીસકર્મીઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 13 પોલીસ કર્મચારીઓની મિલકતની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે
સરખેજ પોલીસ દ્વારા તારીખ 03-12-2024ના રોજ આરોપી ભુવાની ધરપકડ કરવામાં આવી હતી, જે આરોપીને તારીખ 10-12-2024 સુધી રિમાન્ડ પર રાખવાનો હતો. 12 લોકોની હત્યા કર્યાનો મરતા પહેલા ભુવાએ સ્વીકાર કર્યો છે.
સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયા નામનો પોલીસકર્મી MICAના વિધ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી પંજાબ ભાગી ગયો હતો.
ડ્રગ્સ માફિયાએ આ વખતે નવો જ કસબ અજમાવ્યો હતો.અને આ તરકીબ ને જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઈ હતી. કોઇએ પણ વિચાર્યું ન હોય એમ ઇકો કારના ટાયરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો.
1 કરોડ 75 લાખ 84 હજારનું રોકાણ કર્યું હતું. આ રોકાણ બાદ તેની સમય મર્યાદા થઇ ગઈ હોવા છતાં ભાવેશ દરજીને કોઈજ મૂડી કે, યોગ્ય વળતર મળ્યું નહોતું