અમદાવાદ: ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં છોડાયુ પાણી,સાબરમતી નદી બે કાંઠે
ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે
ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે
ગુજરાત ATS અને વડોદરા SOGએ ગતરોજ વડોદરાના સાવલી નજીક મોક્ષી ગામમાંથી ડ્રગ્સ બનાવવાની આખેયાખી ફેક્ટરી ઝડપી પાડી હતી,
સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે નદી-નાળા અને તમામ ડેમ છલકાઈ ગયા છે.
નિકોલ વિસ્તારમાં રહેતા રાઠી પરિવારનો પુત્ર CAની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરતાં આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર રાજયમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા માર્ગો પર પાણી જ પાણી જોવા મળ્યું હતું
સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે નશામાં ઉપયોગમાં લેવાતી કફ સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતાં એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અમદાવાદમા ગુજરાત હાઇકોર્ટ અને પોલીસ હેડક્વાટર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા
આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ધ્વજવંદન કર્યું હતું