અમદાવાદ: ફટાકડાના કારણે આ વર્ષે આગના બનાવમાં થયો ઘટાડો, જુઓ ફાયર વિભાગે શું આપી માહિતી
આ વર્ષે આગના બનાવ ખૂબ જ ઓછા બન્યા છે. ગતરોજ ફાયર વિભાગને આગ લાગવાના કુલ 45 કોલ મળ્યા હતા.
આ વર્ષે આગના બનાવ ખૂબ જ ઓછા બન્યા છે. ગતરોજ ફાયર વિભાગને આગ લાગવાના કુલ 45 કોલ મળ્યા હતા.
અમદાવાદ શહેરમાં ધનતેરસની રાતે સોનાની દુકાનમાં જ કારીગરોએ શેઠને રૂમમાં બંધ કરીને દુકાનમાંથી 3 કિલો સોનાના દાગીનાની લૂંટ ચલાવી
દિવાળીના તહેવારો દરમ્યાન આજે ધનતેરસના દિવસે અમદાવાદ શહેરના બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી.
રાજ્ય સરકાર દ્વારા વાહનચાલકોને અપાય મોટી રાહત, ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસેથી દંડ નહીં વસુલશે
વર્ક પરમિટના નામે અનેક લોકો સાથે થઈ છેતરપિંડી, નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપાયું