અમદાવાદ : જમાલપુરમાં કુખ્યાત ગુનેગારના મકાન પર ફરી વળ્યું તંત્ર બુલડોઝર, ગુજસીટોક હેઠળ કાર્યવાહી...
અમદાવાદ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે JCB અને બુલડોઝરથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે JCB અને બુલડોઝરથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
શહેરમાં મેટ્રોમોનિયલ સાઇટ પર મહિલાઓનો સંપર્ક કરી લાખો રૂપિયાની ઠગાઈ કરનારા નાઈઝિરિયન નાગરિકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. અમદાવાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે
શશી થરૂરે રેંટિયો પણ કાંટયો હતો.ગાંધી આશ્રમની મુલાકાત બાદ વિઝિટર બુકમાં લખ્યું હતુ કે બાપુના આશ્રમમાં આવી એક અલગ અનુભૂતિ થાય છે.
નિરમા યુનિવર્સિટીમાં પ્રવેગ-22 ઈવેન્ટમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ઈન્ડિયન એરફોર્સના સહયોગથી ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે દિવાળીના તહેવારમાં તમામ પ્રકારની છૂટછાટ મળતા લોકો ઉત્સાહ અને ઉમંગભેર દિવાળીનો તહેવાર ઉજવવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.
અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતાઓ એક બાદ એક વિવાદમાં આવી રહ્યા છે ત્યારે આપના નેતા અમિત પંચાલ સામે તેમની જ સોસાયટીના રહીશોએ પોલીસને રજૂઆત કરી હતી