અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના ચાર વોન્ટેડ આરોપી હજુ ફરાર, માહિતી આપનારને રોકડ ઈનામની જાહેરાત
વર્ષ 2008 માં સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આખું અમદાવાદ હચમચી ઉઠ્યું હતું. સીરીયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો પણ આવી ગયો છે.
વર્ષ 2008 માં સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આખું અમદાવાદ હચમચી ઉઠ્યું હતું. સીરીયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો પણ આવી ગયો છે.
ગુજરાતમાં પતંગોત્સવની છેલ્લા 2 વર્ષથી પતંગરસિયાઓ રાહ જોઈ રહ્યા છે. કોરોનાકાળ બાદ પ્રથમવાર ગુજરાતમાં પતંગોત્સવ યોજવા સરકારે આયોજન હાથ ધર્યું છે.
ભારત વર્ષ 2036માં ઓલમ્પિકનું યજમાન બને તે માટેની તૈયારીઓની ચર્ચા કરવાના ભાગરૂપે અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી
મહાત્મા ગાંધીજીના સપનાને સાકાર કરનાર સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ પરિસરની ગંદકી ખુદ રાજયપાલ આચાર્ય દેવવ્રતે સાફ કરી હતી અને લોકોને સ્વરછતાનો સંદેશ આપ્યો હતો
બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો કૌન બનેગા કરોડપતિનો જુનિયર કિડ્સ સ્પેશિયલ એપિસોડ ચાલી રહ્યો છે,
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાત આવશે.
હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમા ગંદકી કરનાર દુકાનદાર વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.