અમદાવાદ: પતિએ વિદેશ જવા પત્નીના ઘરેથી લાખો રૂપિયા મંગાવ્યા બાદ વિદેશ જઈને કરી ઠગાઈ,પોલીસ ફરિયાદ નોંધાઈ
લગ્ન બાદ દહેજ માંગવા સામે કડક કાયદા હોવા છતાં છાશવારે દહેજ માંગવાની કિસ્સાઓ સામે આવતા રહે છે.
લગ્ન બાદ દહેજ માંગવા સામે કડક કાયદા હોવા છતાં છાશવારે દહેજ માંગવાની કિસ્સાઓ સામે આવતા રહે છે.
મિત્રના ઝઘડાની અદાવતમાં પાંચ શખ્સોએ ભેગા મળી એક બેકાર યુવકની હત્યા કરી હોવાનો ખુલાસો અમદાવાદ જમાલપુર હત્યા કેસમાંથયો છે.
પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોન માટે જરૂરી દસ્તાવેજો ધરાવતા અરજદારોને લોન આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
અમદાવાદમાં આજથી બજરંગ દળની 2 દિવસીય રાષ્ટ્રીય બેઠકની શરૂઆત કરવામાં આવી છે.
સમિટના છેલ્લા દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર એમ. થેન્નારાસને શહેરમાં પાણી, ગટર અને સફાઈ જેવી બાબતો વિદેશના પ્રતિનિધિઓ સમક્ષ મુકી હતી.
અમદાવાદ ખાતે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ 3 દિવસ સુધી ચાલનાર ગોલ્ડ આર્ટ જ્વેલરી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું.
અમદાવાદ મનપા દ્વારા રજૂ કરવામાં આવેલા નવા બજેટમાં મોટી રાહત આપવામાં આવી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સમાં 3 વર્ષ સુધી નવી જંત્રીનો અમલ નહીં થાય.