અમદાવાદ: પતિ અને પત્નીએ મળી કથિત પ્રેમીની કરી ઘાતકી હત્યા, મૃતદેહના ટુકડા કેનાલમાં ફેંકી દીધા
અમદાવાદના બાપુનગરમાં રહેતો યુવક જાન્યુઆરી મહિનામાં ગુમ થયો હતો, જેની પોલીસ તપાસ કરી રહી હતી.
અમદાવાદના બાપુનગરમાં રહેતો યુવક જાન્યુઆરી મહિનામાં ગુમ થયો હતો, જેની પોલીસ તપાસ કરી રહી હતી.
31 માર્ચે IPL ની મેચની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજવવાની છે જેને લઈને સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક ના થાય તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારત ગેસના ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી કોમર્શિયલ બોટલો ભરવાનું કૌભાંડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યું છે.
બે વાઘમાં એકનું નામ રંજના અને બીજાનું નામ પ્રતિભા રાખવામાં આવ્યું છે. આ બંને વાઘણની ઉંમર અંદાજિત બે વર્ષ અને બે માસ જેટલી છે
આ ફિલ્મ માં અજય સાથે તબ્બુ, દિપક ડોબરિયાલ, સંજય મિશ્રા, અને ગજરાજ રાવ મુખ્ય ભૂમિકામાં છે.