હવામાન વિભાગની રાજ્યમાં કોલડવેવની આગાહી, વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાઇ રહ્યું છે. ઠંડી વધતા અમદાવાદ સહિતના જિલ્લાઓમાં લોકો ઠુંઠવાયા છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાઇ રહ્યું છે. ઠંડી વધતા અમદાવાદ સહિતના જિલ્લાઓમાં લોકો ઠુંઠવાયા છે.
બાપુનગર વિસ્તારમાં બજરંગદળ દ્વારા ત્રિશુલ દિક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 1100 યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી
અમદાવાદ આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ રિવરફ્રન્ટ પર ડ્રગ્સની સામે પોલીસની ઝુંબેશમાં હજારો લોકો નાઇટ મેરેથોનમાં જોડાયા હતા.
ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર વિદ્યાવિહાર શાળામાંથી ધોરણ 9માં અભ્યાસ કરતો માનવ નામનો વિદ્યાર્થી ગઈકાલે ગુમ થઈ જતાં ચકચાર મચી જવા પામી છે
અમદાવાદમાં ચ્હા પીવા માટે વપરાતા પેપર કપ ઉપર મ્યુનિ. કોર્પોરેશને પ્રતિબંધ મૂક્યો છે,
અમદાવાદનો વૈભવી વિસ્તાર કહેવાતા ગોદરેજ ગાર્ડનસિટીના એક મકાનમાં આગની ઘટના સામે આવી હતી