અમદાવાદમાં યોજાનારી અર્બન-20 લોગો વેબસાઈટ વેલકમ સોંગનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ
અમદાવાદમાં આગામી તા. 9-10 ફેબ્રુઆરીએ U-20 અંતર્ગત સિટી શેરપા મિટીંગ અને જુલાઇ-ર૦ર૩માં U-20 મેયર્સ સમિટ યોજાશે
અમદાવાદમાં આગામી તા. 9-10 ફેબ્રુઆરીએ U-20 અંતર્ગત સિટી શેરપા મિટીંગ અને જુલાઇ-ર૦ર૩માં U-20 મેયર્સ સમિટ યોજાશે
અમદાવાદ લોન આપવાના નામે થતી છેતરપિંડીનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. જેમાં સાયબર ક્રાઇમે 400થી વધુ એપ્લિકેશન અને પોર્ટલ બંધ કરાવ્યા છે.
પ્રમુખ સ્વામી મહોત્સવની ઉજવણી કરવામાં આવી આવી રહી છે ત્યારે અહી વિશ્વના સૌથી મોટા જંગલ એમેઝોનમાંથી પાન લાવવામાં આવ્યા છે.
AMC દ્વારા હવે નવા 2146 આધુનિક હાઈફાઈ કેમેરા લગાવવામાં આવશે. જેને કારણે ઈ-મેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં નાસ્તા પાણી માટે તૈયાર કરવામાં આવેલ પ્રેમવતી કેફે અહીં આવતા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન, 600 એકરમાં નિર્માણ પામ્યુ છે નગરમાં સ્વરછતા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાય