PM મોદીનો કાફલો એમ્બ્યુલન્સને રસ્તો આપવા રોકાયો, જુઓ વીડિયો...
ગુજરાતમાં એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અમદાવાદથી ગાંધીનગર જતા માર્ગ પર રોકાયો હતો.
ગુજરાતમાં એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અમદાવાદથી ગાંધીનગર જતા માર્ગ પર રોકાયો હતો.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદેભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ મેટ્રો રેલના ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. વસ્ત્રાપુર ખાતે વડાપ્રધાનની જાહેરસભા યોજાઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે અમદાવાદ શહેરના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું PM મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદની સિદ્ધિમાં વધુ એક ઉમેરો થયો છે. મહત્વનું છે કે, અમદાવાદ શહેર દિવસે ને દિવસે બદલાઈ રહ્યું છે.
જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં આજે આપણે કરીશું અમદાવાદનાં નગરદેવી ભદ્રકાળી માતાજીનાં દર્શન. આ મંદિર સાથે અનેક રોચક કથાઓ પણ જોડાયેલી છે
અમદાવાદના એસ.પી.રિંગ રોડ પર ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મી યુવકો સાથે હિન્દુ સંગઠનોનું ઘર્ષણ થયું હતું જેના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા