અમદાવાદ : ચણીયા-ચોળીની ખરીદી માટેનું પ્રખ્યાત સ્થળ એવું લો-ગાર્ડન ગરબા રસિયાઓથી ઉભરાયું...
સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી નવરાત્રી ન થતી હોવાથી વેપારી વર્ગમાં નિરાશા જોવા મળી હતી.
સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી નવરાત્રી ન થતી હોવાથી વેપારી વર્ગમાં નિરાશા જોવા મળી હતી.
અમદાવાદ શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે આ વર્ષે નવરાત્રિ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે
શહેરનું નિકોલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, જ્યાં ગુજરાતની મહિલા ફૂટબોલ ખેલાડીઓ જોમ અને જુસ્સા સાથે નેશનલ ગેમ્સમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા પરિશ્રમ કરી રહ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે 'વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત 'સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ'નો શુભારંભ કરાવ્યો
આજે PM મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે AMC દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્યભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરી રહી છે