અમદાવાદઅમદાવાદ : પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અચાનક પહોંચ્યા પોલીસ મથકોમાં, જુઓ પછી શું થયું..! સૌથી પહેલી મિટિંગ નરોડા પોલીસ મથકે યોજાઇ હતી, તો બીજી મિટિંગ વસ્ત્રાપુર પોલીસ મથકમાં કરવામાં આવી હતી By Connect Gujarat 03 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : અંગત અદાવતે જુહાપુરામાં ગેંગવોર, ફાયરિંગ અને તલવારો ઊછળતા નોંધાય ફરિયાદ... અંગત અદાવતમાં આરોપીઓએ ફાયરિંગની સાથે તલવારો પણ ઉછાળી હતી By Connect Gujarat 06 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : 4 કલાકમાં 3 જિલ્લાની પોલીસે કરોડો રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલ્યો, હથિયારો સાથે 13 આરોપીની ધરપકડ અચાનક બસની આગળ અને બસની પાછળ બે-બે કાર બસને રોકવા લાગી હતી. અચાનક ઘટના બનતા બસના ડ્રાઈવરને કંઈક અમંગળ થવાની આશંકા થઈ. By Connect Gujarat 19 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : "દિવાળી આવે છે, રૂ. 25 હજાર આપવા પડશે" કહેનારા નકલી પત્રકાર અને પોલીસની ધરપકડ... અમદાવાદમાં નકલી પોલીસ અને નકલી પત્રકારે તોડ કરવાનો ફાયદો ઉઠાવી સ્પા સેન્ટરમાં રૂપિયા 25 હજાર લેવા પહોચ્યા હતા. By Connect Gujarat 15 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ઓવર સ્પીડમાં રિક્ષા ચલાવનારને ઠપકો આપતા જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ... CCTV ફૂટેજ સામે આવતા ચાંદખેડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી. By Connect Gujarat 18 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિરાંજલી સમિતિ દ્વારા શહીદોએ શ્રદ્ધાંજલિ અપાય... અમદાવાદમાં છેલ્લા 12 વર્ષથી વિરાંજલી નામથી દર વર્ષે તા. 23 માર્ચના રોજ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજાતો આવ્યો છે By Connect Gujarat 24 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : સોની લાખો રૂા. સોનાના દાગીના લઈ ફરાર,મુદ્દામાલ રીકવર ન કરતાં પોલીસ શંકાના ઘેરામાં રપોર્ટ પોલીસે 12 લાખની ઠગાઈની ફરિયાદ તો નોંધી પણ મધ્યમ વર્ગના લોકો સાથે મુદ્દામાલ પરત ન મેળવી અન્યાય પણ કર્યો હોવાની બુમો ઉઠી છે. By Connect Gujarat 23 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : નવદંપતીના પરિવારને ફોટોગ્રાફરે આપી અનોખી ભેટ, થિયેટર બુક કરાવી સ્ક્રીન પર બતાવ્યો લગ્નપ્રસંગ. એક પરિવારમાં લગ્ન પ્રસંગ યોજાયા બાદ લગ્નના ફોટોગ્રાફરે પ્રથમ માસિક એનિવર્સરી નિમિત્તે નવદંપતીના પરિવારને અનોખી સરપ્રાઈઝ આપી હતી. By Connect Gujarat 24 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: રૂ.14 કરોડના ખર્ચે જુનાવાડજનું સ્મશાન બનશે આધુનિક અંતિમધામ અમદાવાદનું સૌથી જૂનું પૌરાણિક સ્મશાનગૃહનું 14 કરોડ રૂપિયાના ખર્ચે નવનીકરણ કરવામાં આવી રહ્યું છે By Connect Gujarat 14 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn