નર્મદા: AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારીથી કોઈ ફરક નહીં પડે: મનસુખ વસાવા
ભરૂચ લોકસભા બેઠક પર ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા ઉમેદવાર ઉતારવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે.
ભરૂચ લોકસભા બેઠક પર ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા ઉમેદવાર ઉતારવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે.
159 પૂર્વ વિધાનસભા બેઠકની રૂદરપુરા ખાડી વિસ્તારમાં AIMIMના સુપ્રીમો અસુદ્દીન ઓવૈસીની સભામાં મુસ્લિમ યુવકોએ “પરત જાવ”ના નારા સાથે ઓવૈસીનો વિરોધ કર્યો હતો.
AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ હજુ જાહેર નથી થઈ પરંતુ રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે તમામ રાજકીય પક્ષ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે.
AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી આજે એક દિવસની અમદાવાદની મુલાકાતે આવી પહોચ્યા છે.