પ્રદૂષણ રોકવા 30 કરોડનું બજેટ મળ્યું, 3 કરોડ ખર્ચાયા; બાકીની રકમ ક્યાં ?
કેન્દ્ર સરકારે નોઈડામાં પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે ત્રણ વર્ષમાં 30 કરોડ રૂપિયાથી વધુનું બજેટ આપ્યું હતું, પરંતુ નોઈડા ઓથોરિટીના અધિકારીઓની બેદરકારીને કારણે અત્યાર સુધી બજેટનો માત્ર 10 ટકા જ ખર્ચ થયો છે. જ્યારે પ્રદૂષણની સમસ્યા સતત વધી રહી છે.