અમદાવાદસ્માર્ટ સિટીની ઓળખ ગુમાવતું "અમદાવાદ", જ્યાં જુઓ ત્યાં માર્ગ પર ખાડા જ ખાડા... એટલા મોટા ખાડા પડ્યા છે, અને તેમાં પાણી ભરાયું છે. જેના કારણે વાહનચાલકોને ખાડા નહીં દેખાતા વાહન ખાડામાં પછડાય છે. By Connect Gujarat 20 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદશું તમે જાણો છો ? અમદાવાદ પોસ્ટ ઓફિસમાં પણ મળે છે ગંગાજળ..! આ બોટલ માત્ર 30 રૂપિયામાં મળી રહે છે. જો પોસ્ટ વેબસાઇટ પર નોંધણી કરાવે તો ઘર સુધી બોટલ પહોચાડી દેવામાં આવે છે. By Connect Gujarat 07 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ઈસનપુરમાં મહાદેવના મંદિર બહાર આપતિજનક હાલતમાં ગૌવંશના ટુકડા ભરેલો થેલો મળ્યો, હિન્દુ સંગઠનોમાં રોષ... ઈસનપુરમાંથી આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવતા રોષે ભરાયેલા હિંદુ સંગઠનોએ સમગ્ર વિસ્તારમાં બંધનું એલાન આપ્યું હતું. By Connect Gujarat 05 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: નકલી વિદેશી શરાબ બનાવવાની ફેક્ટરી ઝડપાય,જુઓ કનેક્ટ ગુજરાતનો ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમા આવેલ જુની કાચની બોટલના ગોડાઉનમાં ભંગારના નામે નકલી ઈંગ્લીશ દારૂ બનાવમાં આવતો હતો. By Connect Gujarat 05 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : અકસ્માતને રોકવા સહિત વાહનોની ગતિને માર્યાદિત કરવા CCTVનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો.. એસ.જી. હાઈવેના તમામ બ્રિજ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. પ્રારંભિક તબક્કામાં NAHI પોતાની રીતે સંચાલન કરશે By Connect Gujarat 23 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : શહેર કોટડા વિસ્તારમાં 20 કિલો ગાંજાનો જથ્થો લઈને ફરતા હતા 3 ઇસમો, જુઓ પછી શું થયું..! અમદાવાદમાં ડ્રગ અને ચરસ, ગાંજાનું દુષણ સતત વધી રહ્યું છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલીસની ટીમ આવા આરોપીઓ પર સતત ઘોંસ બોલાવી રહી છે By Connect Gujarat 09 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: RSS અને BJP વચ્ચે સમન્વય બેઠકનું આયોજન,CM સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત RSS ના મુખ્ય મથક હેડગેવાર ભવન ખાતે આગામી વિધાનસભાની ચૂંટણી ને લઈ સમન્વય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 05 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : રાજ્યભરમાં આવતીકાલે પેટ્રોલ પંપ ધારકો પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે, જાણો સમગ્ર મામલો..! હાલ અમદાવાદમાં પેટ્રોલ પંપ ધારકોને પ્રતિ એક લિટરે 3.25 રૂપિયા કમિશન આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા, પરંતુ કમિશન વધતું નથી By Connect Gujarat 30 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : રિવરફ્રન્ટ પર અટલ ફૂટ-વે બ્રિજની કામગીરી અંતિમ ચરણમાં, અધિકારીઓએ કર્યું નિરીક્ષણ... અંદાજિત રૂપિયા 74 કરોડના ખર્ચે અટલ ફૂટ-વે બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ બ્રિજને પંતગ જેવો શેપ આપવામાં આવ્યો છે, By Connect Gujarat 16 May 2022Share Twitter Share Whatsapp LinkedIn