નડિયાદ : રાજ્યના વિવિધ જિલ્લાઓના પોલીસ આવાસોનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ-લોકાર્પણ
સુરત ખાતે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ હાજર રહ્યા હતા
સુરત ખાતે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ હાજર રહ્યા હતા
સુરતમાં રવિવારના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવનાર છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 મેના રોજ ગુજરાત આવી રહ્યા છે. 29 મેના રોજ નડિયાદ અને અમદાવાદમાં કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.
અમદાવાદમાં આકાર પામી રહેલ વૈશ્વિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ભૂમિપૂજન કરાશે.
તાપી જિલ્લાના બાજીપુરા ખાતે કેન્દ્રિય પ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં સહકારથી સમૃધ્ધિ સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
કેન્દ્રીય સહકારીતા મંત્રલાય દ્વારા દેશનો પ્રથમ સહકારથી સમૃદ્ધિનો કાર્યક્રમ તાપી જિલ્લાના બાજીપૂરા ખાતે સુમુલ ડેરીના સહકારથી યોજાશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પાલડી ખાતેના કોચરબ આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા.