ગુજરાત નામાંકન મંજૂર : અમરેલી-કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય રખાયું, સમર્થકોએ લગાવ્યા 'સત્યમેવ જયતે'ના નારા જેની ઠુમ્મરના સોંગદનામામાં દર્શાવેલી મિલકત અંગે સ્પષ્ટતા નહીં હોવાનો ભાજપ નેતા રવુ ખુમાણે વાંધો ઉઠાવ્યો છે. જેને લઇને અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું By Connect Gujarat 21 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ પ્રતાપ દુધાતના પદગ્રહણ સમારોહનું આયોજન કરાયુ પ્રતાપ દુધાતના પદ ગ્રહણ સમારોહને સ્નેહ સંવાદ સંમેલન તરીકે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયું By Connect Gujarat 22 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ અમરેલી: આ બેઠકની ચૂંટણી પર છે સમગ્ર રાજ્યની નજર, જુઓ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કેવી છે ટક્કર પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ ગણાતા દિલીપ સંઘાણી, પરસોતમ રૂપાલા અને બાવકુ ઉંઘાડને પરાજીત કરીને જાયન્ટ કિલરનુ બિરૂદ મેળવી ચૂક્યા છે By Connect Gujarat 22 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું સાવરકુંડલામાં ભવ્ય સ્વાગત, ભાજપ પર કોંગ્રેસના વાક પ્રહાર... ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat 02 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : તાઉતે વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુકશાનીના રિ-સર્વેની માંગ સાથે કોંગ્રેસના ધરણાં ગામ્ય વિસ્તારમાં તાઉતે વાવાઝોડાથી મોટું નુકશાન પહોંચ્યું હતું, ત્યારે આજદિન સુધી ખેડૂતોને નુકશાનીનું વળતર મળ્યું નથી By Connect Gujarat 13 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn