અમરેલી : સાળાએ 12 મિત્રો સાથે મળીને કુહાડીથી પગ કાપી નાખતા સારવાર દરમ્યાન બનેવીનું મોત..!
અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં સાળા સહિત 12 જેટલા મિત્રોએ 60 વર્ષીય બનેવી પર હુમલો કરી પગ કાપી નાંખતા સારવાર દરમિયાન મોત નીપજ્યું....
અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં સાળા સહિત 12 જેટલા મિત્રોએ 60 વર્ષીય બનેવી પર હુમલો કરી પગ કાપી નાંખતા સારવાર દરમિયાન મોત નીપજ્યું....
અમરેલીના દામનગર તાલુકાના ચભાડીયા ગામે પ્રેમસંબંધના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી જેના પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે જ્યારે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી
સાવરકુંડલાના મઢડા ગામના મૃતક જીલુ વઘોસીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં જીલુ વઘોસીની તેના જ ભત્રીજાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું
અમરેલી જિલ્લાના બગસરા પંથકના શાપર ગામમાં ઘાતક હથીયારના આડેધડ ઘા મારી સગી બહેનને મોતને ઘાટ ઉતારનાર હત્યારા ભાઈની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બગસરાના સાપર ગામમાં મામા ફોઈના દીકરી-દીકરાના પ્રેમ પ્રકરણમાં એક ભાઈએ પોતાની સગી બહેનની હત્યા કરી નાખી હતી. ઘટનાને લઈને પંથકમાં ચકચાર મચી ગઈ
હેવાન શિક્ષક અવાર નવાર વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાની વાત સામે આવી છે.ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સર્વમંગલમ જી.એમ.બીલખિયા ગુરકુળમાં અભ્યાસ કરતાં 12 વર્ષીય વિદ્યાર્થી સાથે શાળાના પીટી શિક્ષક વિશાલ સાવલીયાએ સૃષ્ટિ વિરુદ્ધનું અધમ કૃત્ય આચર્યું