અમરેલી : પતિનું હાર્ટએટેકથી મોત નિપજતા પત્નીએ ગળેફાંસો ખાધો, યુવા દંપતિની અંતિમયાત્રા નીકળતા ગામ હીબકે ચઢ્યું...
મૃતક યુવાને 6 માસ પહેલા જ તેના જ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પ્રિન્સી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા
મૃતક યુવાને 6 માસ પહેલા જ તેના જ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પ્રિન્સી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમરેલી જિલ્લાના 48 પરીક્ષા કેન્દ્ર ઉપર 550 જેટલા વર્ગખંડોમાં 13 હજાર ઉપરાંતના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા હતા.
યુવકે આપઘાત કરતાં પહેલા લખેલી સુસાઈડ નોટમાં યુવકે લખ્યું છે કે, મમ્મી I LOVE YOU, પપ્પા I LOVE YOU, પપ્પા મને માફ કરજો
40 લાખ લીટરની ક્ષમતા ધરાવતા 2 સંપોનું નિર્માણ કરીને 5 દિવસ સુધી સાવરકુંડલાના 74 ગામડાઓ અને ખાંભાના 49 ગામડાઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે
અમરેલી જિલ્લામાં 2 હજાર ઈંટ ઉત્પાદનના ઈંટો ના ભઠ્ઠાઓ આવ્યા હોય તેનો સર્વે કરીને ઈંટ ઉત્પાદકોનો સર્વે સાથે વળતર સરકાર ચૂકવે તેવી માંગ અમરેલી જિલ્લામાંથી ઉઠી રહી છે
અમૃતવેલની સીમમાં નીલ ગાયનો શિકાર કરનાર શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
રમશે ગુજરાત, ભણશે ગુજરાત આગવું ગુજરાતના નારાઓ વચ્ચે કમી કેરાળા ગામના 80 જેટલા વિદ્યાર્થીઓ તડકામાં અને ઝાડ નીચે ભણવા મજબૂર