અમરેલી : સસ્તા ભાવે ચીજવસ્તુઓ મળવાની લાલચમાં લોકોને લાગ્યો લાખોનો ચૂનો, તામિલનાડુથી 2 શખ્સની ધરપકડ...
સાવરકુંડલા પોલીસે તામિલનાડુથી 21 વર્ષીય માફિયા જગન મહાલિંગન અને 42 વર્ષીય અરુણ રાજ ચેલૈયા નામના 2 ઈસમોને ઝડપી પાડયા
સાવરકુંડલા પોલીસે તામિલનાડુથી 21 વર્ષીય માફિયા જગન મહાલિંગન અને 42 વર્ષીય અરુણ રાજ ચેલૈયા નામના 2 ઈસમોને ઝડપી પાડયા
કમી કેરાળા ગામે નીલગાયનો આંતક સામે આવ્યો છે જેમાં નીલ ગાયે ખેડૂત પર હુમલો કર્યો
આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત સીરપનો જથ્થો મુકી રાખ્યો હોવાની બાબરા પોલીસને બાતમી મળી હતી
ધારી ગીરમાં આવેલ સફારી પાર્ક... સફારી પાર્કમાં વનતંત્ર દ્વારા સમયમાં બદલાવ કરીને વધુ પ્રવાસીઓ સફારી પાર્કમાં મજા માણી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.
પંચાયતને લગતા વિવિધ પશ્નોને લઈને જીલ્લા વિકાસ અધિકારીને પણ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી
અમરેલીના ટીંબી ગામે નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજી તરફ, જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
લાઠી માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે જ રૂ. 1300થી 1500 સુધીનો કપાસનો ભાવ ખેડૂતોને મળ્યા હતો ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વહેચવા લાઠી માર્કેટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા