અમરેલી : ગેરકાયદે કતલખાના પર પોલીસના દરોડા, ગૌમાંસ સાથે એક શખ્સ ઝડપાયો...
અમરેલી શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
અમરેલી શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
જીલ્લામાં દરિયાઈ ટાપુ પર આવેલા શિયાળ બેટ ગામમાં 10 હજાર ઉપરાંતની વસ્તી મોટાભાગે માછીમારીના ધંધા સાથે સંકળાયેલ છે.
ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા રોષે ભરાયા હતા. જેના વિરોધમાં APMC ખાતે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે 5 વર્ષની બાળકી પર સિંહે હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નીપજ્યું હતું
શાંતાબા ગજેરા સંકુલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાક્ષી હરેશભાઈ રોજાસરાને પરીક્ષા દરમ્યાન અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડી હતી
સ્થાનિક તરવૈયાઓની મદદથી બન્ને બાળકોના મૃતદેહને બહાર કાઢી રાજુલા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા