અમરેલી : લાઠીના આંબરડી ગામે આકાશી વીજળી પડતાં 5 લોકોના મોત.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામ ખાતે ભારે પવન સાથે વરસાદ વરસતા આકાશી વીજળી પણ ત્રાટકી હતી, ત્યારે આંબરડી ગામે આકાશી વીજળી પડતાં 5 લોકોના મોત
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામ ખાતે ભારે પવન સાથે વરસાદ વરસતા આકાશી વીજળી પણ ત્રાટકી હતી, ત્યારે આંબરડી ગામે આકાશી વીજળી પડતાં 5 લોકોના મોત
ગીર પંથકમાં ઇકો સેન્સરટીવ ઝોન મામલે થઈ રહેલા વિરોધ વચ્ચે વન વિભાગે પ્રેસ કોન્ફરન્સ યોજી લોકોને ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી હતી
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંબરડી ખાતે પવનના જોર સાથે વરસેલા વરસાદથી ખેતીના પાકમાં ભારે નુકસાની પહોંચી હતી,જેના કારણે ખેડૂતો ચિંતાગ્રસ્ત બની ગયા હતા.
અમરેલી જિલ્લાના ધારી ખાતે કોંગ્રેસ દ્વારા ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા
અમરેલી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાય હતી.
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા 77 વર્ષથી ત્રણ ત્રણ પેઢીઓથી દેશી રાસ મંડળીએ રાસની રમઝટ પ્રાચીન પરંપરા અનુસાર બોલાવે છે
અમરેલી જિલ્લાના ખાંભાના ઈંગોરાળા ગામમાં ચોરીની ઘટના સાથે એક વૃદ્ધ મહિલાનું પણ રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું,જોકે ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ વૃદ્ધ મહિલાની હત્યા કરીને ચોરીને અંજામ આપ્યો હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.
ગીરના ઘરેણાં સમાન સિંહોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા, સાવરકુંડલા માર્ગ પર 2 સિંહણ કરતી હતી પશુનું મારણ.