જીએસટીના દરોમાં વધારા સામે વિરોધ વંટોળ, ફુટવેરના વેપારીઓએ પાળ્યો બંધ
જીએસટી કાઉન્સીલે ફુટવેરમાં જીએસટીના દર 5 ટકાથી વધારીને 12 ટકા કરી દીધાં છે. તારીખ પહેલી જાન્યુઆરીથી નવા દરો અમલી બની ચુકયાં છે.
જીએસટી કાઉન્સીલે ફુટવેરમાં જીએસટીના દર 5 ટકાથી વધારીને 12 ટકા કરી દીધાં છે. તારીખ પહેલી જાન્યુઆરીથી નવા દરો અમલી બની ચુકયાં છે.
અમરેલી જિલ્લાના બાબરા માર્કેટયાર્ડમાં સોમવારના રોજ 22 હજાર મણ કરતાં વધારે કપાસની આવક થતાં ઠેર ઠેર કપાસની સફેદી જોવા મળી હતી..
નવા વર્ષના પ્રથમ દિવસથી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરને હવે હેલિકોપ્ટરમાંથી જોઇ શકાશે.
રાજુલાથી ખાંભા સ્ટેટ હાઇવે પર એક સાથે 17 સિંહો જોવા મળ્યાં હતાં. રસ્તો ઓળંગી રહેલાં 17 સિંહોના સમુહને ત્યાંથી પસાર થઇ રહેલાં વાહનચાલકોએ કેમેરામાં કેદ કરી લીધો હતો.
સાવરકુંડલાની નિવૃત્ત પ્રોફેસર મહિલાએ મેળવ્યા મેડલ ગોળા અને ચક્ર ફેંકમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા
ચિતલ નાગરિક બેન્કની સરાહનીય કામગીરી બદલ મહિલા ગ્રાહકે સૌકોઈનો આભાર માન્યો
રામપરા ગામનું વૃંદાવન ધામ 100 વર્ષ પુરાણું ધાર્મિક સ્થળ લોકોમાં આસ્થાનું અનેરું મહત્વ ધરાવતું કેન્દ્ર વૃંદાવન ધામ