અમરેલી : માતાપિતા માટે ચેતવણીરૂપ ઘટના,પીવીસી પાઇપની બનાવટની બંદૂકમાંથી ફાયર થતા એક બાળક દાઝ્યો
એક બાળક પીવીસી પાઇપમાંથી બનેલી બંદૂકનો અખતરો કરવા જતા ફાયર થવાની સાથે જ આંખના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
એક બાળક પીવીસી પાઇપમાંથી બનેલી બંદૂકનો અખતરો કરવા જતા ફાયર થવાની સાથે જ આંખના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મોટા ભમોદ્રા ખાતે 5 વર્ષની પરપ્રાંતીય ખેત મજૂરની દીકરીનું દીપડાના હુમલાથી મોત નિપજતા ભયનો માહોલ છવાયો છે.
અમરેલી જિલ્લામાં વરસેલા અવિરત વરસાદને પગલે મગફળીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે.વધુમાં કાપણી કરીને પાથરેલો મગફળીનો જથ્થો પણ વરસાદમાં પલળી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજરોજ અમરેલી જીલ્લાના આંગણે પધાર્યા હતા, જ્યાં તેઓના અધ્યક્ષસ્થાને એક સાથે 5 કાર્યક્રમોનું આઓજન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ ભુવા (ભરવાડ) કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થયા છે.
આખલાઓના કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાનીથી ત્રસ્ત સીમરણવાસીઓએ ગ્રામ પંચાયતમાં આવેદન પત્ર પાઠવવાની ફરજ ઉભી થઈ હતી.
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 18 નોટિકલ મધદરિયે બોટ ડૂબી જવાના કારણે 11 જેટલા ખલાસીઓ ગુમ થયા હતા,જેમાંથી બે ખલાસીઓના મૃતદેહ નવસારી જિલ્લાના દાંડી દરિયા કિનારેથી મળી આવ્યા હતા.
અમરેલીના રાજકમલ ચોક ખાતે સહકારી આગેવાન અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શહેરીજનોએ એકત્ર થઈ અમેરિકન વસ્તુઓની હોળી કરી ટ્રમ્પના ટેરિફ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.