અમરેલી : મજૂરી કામ કરતા દંપતી વચ્ચે શંકાનો વિખવાદમાં પત્નીની હત્યા કરતો પતિ,પોલીસે કરી આરોપીની ધરપકડ
અમરેલીના વાંકિયામાં પરપ્રાંતિય મજૂરી કામ કરતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી પતિની ધરપકડ કરી હતી
અમરેલીના વાંકિયામાં પરપ્રાંતિય મજૂરી કામ કરતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી પતિની ધરપકડ કરી હતી
અમરેલીમાં દલિત યુવકની હત્યા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ મૃતક નિલેશ રાઠોડના પરીવારજનોને સાંત્વના આપવા પહોચ્યા હતા,
અમરેલીના બાયપાસ નજીક આવેલી હોટલ પર બબલુ નમકીન લેવા ગયેલા 20 વર્ષીય દલિત યુવક પર કેટલાક શખ્સોએ હુમલો કરી કમરના મણકા ભાંગી નાખ્યા હતા
અમરેલી-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ,સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.
ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, અને નિર્દોષ વ્યક્તિઓ પર વ્યાજખોરો દ્વારા આપવામાં આવતા ત્રાસની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે
અમરેલી જિલ્લાના ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન હોવાની શંકા સાથે SOG પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભારત દેશની આન, બાન અને શાન સમા એશિયાટિક સિંહો સહિત વન્યપ્રાણીઓને ઉનાળામાં પીવાના પાણી માટે વલખાં ન મારવા પડે તે માટે અમરેલીના ધારી-ગીર પૂર્વ વનવિભાગ દ્વારા વિવિધ સ્થળે પાણીના પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.
અમરેલી પંથકમાં ગાંગડીયા નદીના બ્રિજ નીચેથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવેલ મહિલાના મૃતદેહ મામલે ફોરેન્સિક રિપોર્ટ બાદ આ મહીલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે.