અમરેલી: સુરવો નદી પરના સૌથી મોટા ચેકડેમમાં મસમોટું ગાબડું,ખેડૂતોમાં આક્રોશ
ચિક્કાર ભરાઈ ગયેલ ચેકડેમમાં બીજું ગાબડું પડ્યું હતુ જેના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહયો છે
ચિક્કાર ભરાઈ ગયેલ ચેકડેમમાં બીજું ગાબડું પડ્યું હતુ જેના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહયો છે
અમરેલી જવાનો માર્ગ પરનો બ્રિજ ઉપરથી સહી સલામત જોવા મળે છે, પણ નીચેથી માટી ધોવાઈ જતા આખો બ્રિજ ઝુલતા મિનારા જેવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભક્તિ બાપુ દ્વારા 115 મનોરોગી દીકરીઓ પુનઃ સમાજમાં પોતાનું સ્થાન મેળવવા ખડેપગે થઈ ચૂકી છે.
પ્રથમવાર એક કાર્યાલયના ઉદ્ધાટન સાથે મોદી સરકારની સિદ્ધિઓ અંગે મહેશ કસવાળાએ પણ સભા સંબોધન કર્યું હતું.
બગસરાના લુંઘીયા ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ધસમસતા પાણીના પ્રવાહમાં ટેકટર મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કેટલીક જગ્યાએ આ વરસાદ આફતરૂપ બની ગયો છે.
કેરાળા ગામે 3 દિવસ પહેલા લોખંડના ખરપિયા વડે ઘાતકીહત્યા કરી ફરાર થઈ ગયેલ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે