આણંદમાં ભાજપનો કાઉન્સિલર મહિલાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરતા ઝડપાયો
આણંદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતા આરોપી દીપુ પ્રજાપતિ ફરાર થઇ ગયો છે.દીપુ પ્રજાપતિનાં કાળા કારનામા બહાર આવતા જ ભાજપે તાત્કાલિક તેને સસ્પેન્ડ કરી દીધો છે.
આણંદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતા આરોપી દીપુ પ્રજાપતિ ફરાર થઇ ગયો છે.દીપુ પ્રજાપતિનાં કાળા કારનામા બહાર આવતા જ ભાજપે તાત્કાલિક તેને સસ્પેન્ડ કરી દીધો છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી,જેમાં પથ્થરો નીચે દબાય જવાથી ત્રણ શ્રમિકો કરુણ મોતને ભેટ્યા હતા,જયારે એક ઈજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
શ્રી સિકોતર માતાજીને કુળદેવી તરીકે પૂજતા માઈભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારી ધન્યતાનો અનુભવ કર્યો
પેટલાદના રંગાયપુરામાં ગત સાંજના સમયે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા ત્રણ પરિવારોના મકાનો બળીને ખાખ થવા પામ્યા હતા.
શ્રી ખોડલધામ સમિતિના પ્રમુખ નરેશ પટેલ આણંદ જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા
આણંદ જિલ્લાના બોરસદ શહેરની એક સોસાયટીમાં પેસેન્જર ભરેલી ખાનગી બસે મકાનની દીવાલ તોડી નાખી હતી
આણંદ સ્થિત NDDB કેમ્પસના આઈ.કે.પટેલ ઓડિટોરિયમ ખાતે મિલ્ક મેન ડો. વર્ગીસ કુરિયનના 100માં જન્મદિવસની કેન્દ્રિય મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.