ગુજરાત સાબરકાંઠા: પ્રાંતિજમાં શ્રી અન્ન મિલેટ્સ વાનગી હરીફાઇ યોજાય, આંગણવાડી બહેનોએ લીધો ભાગ By Connect Gujarat 07 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બાળકો રમતા ઘટના બની : દાહોદના મેલણીયામાં નિર્માણાધીન આંગણવાડીના કામની ગુણવત્તા અંગે ચકાસણી અનિવાર્ય બની..! મળતી માહિતી અનુસાર, દાહોદ ઝાલોદ તાલુકાના મેલાણીયા ગામે નિર્માણાધીન આંગણવાડીનું કાર્ય ચાલી રહ્યું છે By Connect Gujarat 11 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરુચ : જંબુસરના સામોજ ગામે આંગણવાડીનું કરાયું નવીનીકરણ, ડી ડી ઓના હસ્તે કરાયું ઉદ્ઘાટન ઇન્સ્ટિટયૂટ ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વૃદ્ધિ અંતર્ગત પીઆઈ ફાઉન્ડેશનના સહયોગથી આંગણવાડી કેન્દ્રનુ નવીનીકરણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 03 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સોમનાથ ટ્રસ્ટનું સેવાકાર્ય : આંગણવાડીના 10 હજાર બાળકોને 2500 કિલો કેરીઓનું વિતરણ કરાયું... શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં 10 હજાર બાળકોને વિતરણ કરવામાં આવી હતી, By Connect Gujarat 03 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીરસોમનાથ: 148 મકાનના ભાડા સરકારે 17 માસથી ન ચૂકવતા આંગણવાડીને તાળા લાગે એવી સ્થિતિ! જિલ્લાના વેરાવળ પાટણ સોમનાથમાં 148 આંગણવાડીના મકાનના ભાડા સરકારે 17 માસથી ન ચૂકવતા અંતે મકાન માલિકોએ 15 દિવસની મુદત આપી છે. By Connect Gujarat 12 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: હિંમતનગરની આંગણવાડી નજીક ગંદકીનું સામ્રાજ્ય, બાળકો ગંદકી વચ્ચે અભ્યાસ કરવા મજબુર જિલ્લાના હિંમતનગર શહેરમાં જીઆઇડીસી પાસે આવેલી આંગણવાડી આગળ ગટરનું ગંદુ પાણી ઉભરાતા ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.... By Connect Gujarat 10 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ટપકતું પાણી-ખદબદતી ગંદકી વચ્ચે નીલકંઠનગર આંગણવાડીમાં બાળકો ભણવા મજબુર..! શહેરના નીલકંઠનગર સ્થિત આંગણવાડી કેન્દ્રમાં ટપકતું પાણી અને ખદબદતી અસહ્ય ગંદકી વચ્ચે દેશનું ભવિષ્ય એવા બાળકો ભણવા માટે મજબુર બન્યા છે By Connect Gujarat 20 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : માત્રોજ ગામમાં ગ્રામ પંચાયત-આંગણવાડીના નવા મકાનનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું... માત્રોજ ગામમાં ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીના નવા મકાન માટે રૂપિયા 17થી વધુના ખર્ચે નિર્માણ કરાયું છે. By Connect Gujarat 13 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: આંગણવાડીમાં બાળકોના ભવિષ્ય સાથે ચેડાં, એક્સપાયરી ડેટવાળા બાળ શક્તિ ફૂડ પેકેટ આપવામાં આવ્યા વડોદરામાં પરમાર પરિવારની દીકરીને આંગણવાડીમાંથી આપવામાં આવેલા પોષણયુક્ત આહારના બાળ શક્તિ પેકેટ એક્સપાયરી ડેટ હોવાના કારણે ફૂડ પોઈઝન થયું હોવાના આક્ષેપો માતા પિતાએ કર્યા છે By Connect Gujarat 07 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn