અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે પોક્સોના ગુનામાં સંડોવાયેલ ફરાર આરોપીની કરી ધરપકડ
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોકસોના ગુનામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી ગડખોલ પાટિયા પાસે ફરી રહ્યો છે.જેવી બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોકસોના ગુનામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી ગડખોલ પાટિયા પાસે ફરી રહ્યો છે.જેવી બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી
સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભવન ખાતે શ્રાવણ માસ નિમિત્તે માનસરોવરના હિંડોળામાં ભગવાન સ્વામીનારાયણને ઝુલાવ્યા હતા જ્યારે પૂજ્ય સતીષદાસ અને સાધુ પૂજ્ય મણિદાસની ઉપસ્થિતિમાં સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું .
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 644 નંગ બોટલ મળી કુલ 72 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વર શહેરમાં આવેલ જીનવાલા સ્કૂલ નજીકની ગૌતમ પાર્ક સોસાયટીમાં 10 થી 15 દિવસથી દીપડો દેખાઈ રહ્યો છે. વન વિભાગને જાણ કરતા પાંજરું મૂક્યું છે. હવે તો દિપડો સોસાયટીની અંદર સુધી આવી ગયો છે..
અંકલેશ્વર ગાર્ડન સિટી સુધી ડાક કાવડ લઈને 6 કલાકમાં 100 કિલોમીટર દોડી કાવડ યાત્રીઓ પહોંચ્યા હતા. ભગવાન પરશુરામ સેવા સમિતિ ગ્રૂપ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી,પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.
જ્યુસ ના વેપારીની કાર ભેજાબાજે પોતે સેવાભાવી હોવાની છાપ ઉભી કરી વેપારીની કાર બારોબાર અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકીને છેતરપિંડી કરી ફરાર થઇ ગયો