અંકલેશ્વર : એપેક્ષ હેલ્થકેરના બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર કંપનીનો શાતીર કર્મચારી ઝડપાયો...
ગુજરાત | ભરૂચ | સમાચાર ,અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની એપેક્ષ હેલ્થકેરમાં ફરજ બજાવતો સેતુ ભદ્રેશભાઈ વાવડીયાએ કંપની સાથે જ વિશ્વાસઘાત કર્યો હતો. તેને કંપનીના નામના બોગસ લેટર હેડ, સિક્કા,