અંકલેશ્વર: તસ્કરોએ ભગવાનના મંદિરને પણ ન છોડ્યું, અંદાડામાં માતાજીના મગુટ અને છત્રની ચોરી
અંદાડા ગામની મારુતિ નગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરને તસ્કરો નિશાન બનાવ્યું હતું.તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મુગટ અને છત્ર મળી કુલ ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા