અંકલેશ્વર: GIDC પોલીસ મથકના ચોરીના ગુનામાં 9 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ !
બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના છેલ્લા નવ વર્ષથી ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો..
બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના છેલ્લા નવ વર્ષથી ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો..
બાતમીના આધારે પોલીસે ઇએસઆઇસી હોસ્પિટલ સામે યોગી એસ્ટેટ તરફ જતાં માર્ગ પાસે આવેલા ગ્રીન બેલ્ટ વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા
બાતમીના આધારે અંકલેશ્વર GIDC પોલીસે જુગાર ધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 12 હજાર મળી કુલ 16 હજારનો મુદ્દામાલ કબ્જે કરી 5 જુગારીઓની ધરપકડ કરી
અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે રાજારામ યાદવને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું
બાતમીના આધારે પોલીસે જીતાલી ફાટક પાસે વોચ ગોઠવતા બાતમી વાળી રીક્ષાને પકડી અંદરથી 1.18 લાખનો દારૂ અને રીક્ષા મળી કુલ 2.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 117 નંગ બોટલ મળી કુલ 45 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરની કરી ધરપકડ
ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાં જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી રોકડા મળી કુલ 6 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો