અંકલેશ્વર: GIDC પોલીસે દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ
યુવતીને ઉત્તર પ્રદેશના ગૌરી ગંજ પોલીસ સ્ટેશનની હદમાં આશિષકુમાર શિવકુમાર યાદવએ લગ્નની લાલચ આપી તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે બાદ યુવતીને તરછોડી ભાગી ગયો હતો
યુવતીને ઉત્તર પ્રદેશના ગૌરી ગંજ પોલીસ સ્ટેશનની હદમાં આશિષકુમાર શિવકુમાર યાદવએ લગ્નની લાલચ આપી તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે બાદ યુવતીને તરછોડી ભાગી ગયો હતો
ભરૂચના અંકલેશ્વર GIDC પોલીસે પદ્માવતી કોમ્પ્લેક્ષ ગાર્ડન સીટી તરફ જવાના માર્ગ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે મહારાષ્ટ્રના ખેપિયાને રૂ. 27 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીકથી જીઆઇડીસી પોલીસે થ્રી વ્હિલ ટેમ્પોમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી 1 લાખ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે સ્થળ પરથી બે ગેસના સિલિન્ડર,રિફીલિંગ પાઇપ અને વજન કાંટો મળી કુલ 4 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ગેસ રિફીલિંગ કરતા ઇસમની કરી ધરપકડ..
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગાર્ડનસીટી ખાતે આવેલ કોમ્પ્લેક્ષની પાછળ ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા ચાર જુગારીયાઓને ૧૨ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપી અને સુરતના ઉમરપાડા ખાતે રહેતો સંદીપ ગામીત હાલમાં અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીક ઉભો છે
તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાં રહેલ રોકડા ૨ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી