અંકલેશ્વર: GIDCમાં ખોડિયાર જયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
મહાસુદ આઠમ એટલે કે ખોડીયાર જયંતિની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં મેઘાણી મંડપ સર્વિસ દ્વારા મા ખોડીયારની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું