ધર્મ દર્શનઅંકલેશ્વર: GIDCમાં ખોડિયાર જયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા મહાસુદ આઠમ એટલે કે ખોડીયાર જયંતિની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં મેઘાણી મંડપ સર્વિસ દ્વારા મા ખોડીયારની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 05 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDCના સુદામા એસ્ટેટ નજીક મોપેડ અને બાઈક વચ્ચે એક્સમાત, બાઈક સવાર યુવાનને ઇજા એક બાઈક સવાર પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ મોપેડ ચાલક યુવતીએ બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવાનને ઈજાઓ પહોંચી By Connect Gujarat Desk 30 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDCની કોહાઈજન લાઈફ સાયન્સ કંપનીમાં ચોરી, પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કોહાઈજન લાઈફ સાયન્સ લીમીટેડ કંપનીની દીવાલ કુદી પ્રવેશ કરી અજાણ્યા ઈસમો કોપર વાયરો મળી ૧૮ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા By Connect Gujarat Desk 24 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: વીજ કંપનીની કામગીરી દરમ્યાન ગુજરાત ગેસની લાઇનમાં આગ, 2 લોકો દાઝ્યા ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આગની આ ઘટનામાં નજીકમાંથી પસાર થઈ રહેલા એક યુવાન અને કિશોર દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા By Connect Gujarat Desk 22 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં આગ ફાટી નિકળતા દોડધામ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આગની ઘટનામાં સતત વધારો થયો છે. By Connect Gujarat Desk 20 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : GIDC વિસ્તારમાં રૂ. 5.40 લાખની લૂંટના ગુન્હામાં પોલીસે વધુ એક ઇસમની અટકાયત કરી... દહેજ પોલીસ મથકેથી ટ્રાન્સફર વોરંટના આધારે આરોપી કિશન ઠાકોરને અંકલેશ્વર GIDC પોલીસ મથકે લાવી લાખો રૂપિયાની લૂંટ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી By Connect Gujarat Desk 18 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર જીઆઇડીસીમાં અમિત ઇન્ડસ્ટ્રીઝ પેટ્રોલપંપ ખાતે સેફટી ગાર્ડનું નિઃશુલ્ક વિતરણ કરાયુ અમિત ઈન્ડસ્ટ્રીયલ પેટ્રોલપંપ દ્વારા જિલ્લા ટ્રાફિક પોલીસ અને જીઆઇડીસી પોલીસના સહયોગથી ટુ વ્હીલર વાહન ચાલકોને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા By Connect Gujarat Desk 12 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : GSTના કાયદાથી સંબંધિત હાઇકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદાને ઉદ્યોગસાહસિકોએ આવકાર્યો ચુકાદાથી એક તરફ GIDCમાં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છે, ત્યાં જ બીજી તરફ સરકાર ઉપર કરોડનો આર્થિક બોજો પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે By Connect Gujarat Desk 08 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાથે રાજસ્થાન સમાજના અગ્રણીઓએ જળ સંરક્ષણ અર્થે કરી ચર્ચા સી આર પાટીલે જળ સંરક્ષણ અને વિકાસ યોજનાઓ અંગે ચર્ચા કરી લોક સહકાર અને પરંપરાગત જળસ્ત્રોતોનું સંરક્ષણ રાજસ્થાનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તે વાત પર ભાર મુકયો By Connect Gujarat Desk 05 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn