અંકલેશ્વર:માનવ મંદિર નજીક પોલીસની ઓળખ આપી મહિલાના દાગીના પડાવનાર મુંબઈના ગઠિયાની ધરપકડ !
મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થયેલ બે પૈકી એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થયેલ બે પૈકી એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગરે દેખા દેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની ગ્લીન્ડિયા (GLINDIA) કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા ઉદ્યોગ નગરીમાં નાસભાગ મચી ગઈ હતી,
અંક્લેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જોગર્સ પાર્ક હવે અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વ.કેશુભાઈ પટેલ નામ આપવામાં આવ્યું છે
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વર અને પાનોલીમાં હોળીના તહેવારો આવતાની સાથે જ શ્રમિકોની અછત ઉભી થતી હોય છે. જેના કારણે ઉદ્યોગોને ઉત્પાદન પર પણ અસર પડશે.
હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જોગર્સ પાર્કનું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
લાઈન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ ઓફિસમાં રહેલ લોખંડના કબાટમાંથી રોકડ રૂપિયા 80 હજારની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો...